આ વર્ષ સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મોરબી ખાતે કરવામાં આવી હતી.જે અંતર્ગત તારીખ 14 ઓગસ્ટ,2016 નાં રોજ 'યુવા સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ યુવાપ્રતિભા તરીકે કવિરવિ ડાંગરનું સન્માન માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા તેમનાં મંત્રીમંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે રવિ ડાંગર યુવાકવિ,લેખક,એન્કર અને એક્ટર તરીકે જાણીતા છે.
Bhai website kese banai apne??
ReplyDelete