Gyan Vadharo Jivan Sudharo


જ્યારે આપણાં જ્ઞાનમાં વધારો થાય છે ત્યારે જીવનમાં પણ સુધારો થાય જ છે.આજે કેટલાંય વિદ્યાર્થીઓ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં હોય છે તો આવા દરેક વિદ્યાર્થીને પણ ઉપયોગી માહીતી મળી રહે તેવાં હેતુથી મારી યુ-ટ્યુબ 'RJ Ravi Dangar' પર એક અનોખી વિડીયો શ્રેણી 'જ્ઞાન વધારો,જીવન સુધારો' શરૂ કરી રહ્યો છું.જે દરેકનાં જીવનમાં ઉપયોગી બનશે !!!

'જ્ઞાન વધારો , જીવન સુધારો' કાર્યક્રમનાં વિવિધ વિડીયોની માહિતી મેળવવા માટે યુ-ટ્યુબ ચેનલ "RJ Ravi Dangar" ને સબસ્ક્રાઈબ કરો તથા Bell Icon પર ક્લિક કરો.


No comments:

Post a Comment